- Gujarati News
- મહેસાણા :કૂપોષણ નાબુદી તેમજ સ્વચ્છતા અભિયાનને વેગીલું બનાવવા મહેસાણાની કૃણાલ
મહેસાણા :કૂપોષણ નાબુદી તેમજ સ્વચ્છતા અભિયાનને વેગીલું બનાવવા મહેસાણાની કૃણાલ
મહેસાણા :કૂપોષણ નાબુદી તેમજ સ્વચ્છતા અભિયાનને વેગીલું બનાવવા મહેસાણાની કૃણાલ રેસીડેન્સીના ગરબા કાર્યક્રમમાં રવિવારે રાત્રે સાંસદ જયશ્રીબેન પટેલ, પાલિકા પ્રમુખ રોહિતભાઇ પટેલ સહિત હાજર રહ્યા હતા. સોસાયટીના પ્રમુખે સુખડી અર્પણ કરી તેમનું સ્વાગત કર્યું હતું. સાંસદે કૂપોષણ નાબુદી અને સ્વચ્છતા અંગે હાજર નાગરિકોને સમજ આપી હતી તેમજ સહકાર આપવા અપીલ કરી હતી.