• Gujarati News
  • ફાર્મા રિસર્ચ અંગે વ્યાખ્યાન

ફાર્મા રિસર્ચ અંગે વ્યાખ્યાન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાર્મા રિસર્ચ અંગે વ્યાખ્યાન

મહેસાણા|સાર્વજનિક ફાર્મસી કોલેજ, મહેસાણાના ર્ડા. આઇ.એસ.આનંદ, પ્રોફેસર અને હેડ ઓફ ફાર્માકોલોજી અને ક્લિનીકલ ફાર્મસી 1 ઓક્ટોબરના રોજ કે.બી. ઇન્સ્ટીટ્યુટ ઓફ ફાર્માસ્યુટી એજ્યુકેશન એન્ડ રિસર્ચ દ્વારા આયોજિત ગુડ ક્લિનીકલ પ્રેક્ટીસ (જીસીપી) ટ્રેનિંગ વિષય પર પોતાનું વક્તવ્ય આપ્યું હતું.