• Gujarati News
  • 7મા પાનાનું અનુસંધાન

7મા પાનાનું અનુસંધાન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લડવાનોનિર્ધાર કર્યો છે.

જ્યારે ખુશ્બુએ જેમની પાસે સારવાર લીધી છે તે ર્ડા. એ.કે.શાહે જણાવ્યું કે, ખુશ્બુ જ્યારે આવી ત્યારે તેનામાં ખૂબ અશકિત જણાતાં બ્લડ રિપોર્ટ કરાવી ઇન્જેકશન શરૂ કર્યાં છે. તેને માનસિક કે અન્ય તકલીફ હોય તો સ્પેશ્યાલિસ્ટને બતાવવા સૂચન કર્યું હતું.

પુનાસણમાંસામાજિક ...

ઇજાથઇ હતી. જ્યારે અન્યોએ પણ તેમના પર હુમલો કર્યો હતો.આ અંગે બબાભાઇઅે મહેસાણા તાલુકા પોલીસ મથકમાં મહેન્દ્રભાઇ અંબારામભાઇ ચૌધરી, ધર્મેન્દ્રભાઇ શીવરામભાઇ ચૌધરી, શીવરામભાઇ કેશાભાઇ ચૌધરી, અંબારામભાઇ હીરાભાઇ ચૌધરી, ગણેશભાઇ હીરાભાઇ ચૌધરી વિરુદ્ધ રાયોટીગનો ગુનો નોધાવતા પીએસઆઇ પી. આર. કરેણે તપાસ હાથ ધરી છે.