• Gujarati News
  • શ્રીમદ્ ભાગવત સપ્તાહ પારાયણ, સંગીત સાથે કથાનું રસપાન

શ્રીમદ્ ભાગવત સપ્તાહ પારાયણ, સંગીત સાથે કથાનું રસપાન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શ્રીમદ્ ભાગવત સપ્તાહ પારાયણ, સંગીત સાથે કથાનું રસપાન

મહેસાણા શહેરના ટીબી રોડ પર ઋતુરાજ ફ્લેટની બાજુના પ્લોટમાં 10થી 16 નવેમ્બર દરમિયાન શ્રીમદ્ ભાગવત સપ્તાહ પારાયણ યોજાઈ હતી. પ.પૂ. સુરેશચંદ્રજી પંડ્યાએ વ્યાસપીઠ પરથી સંગીત સાથે કથાનું રસપાન કરાવ્યું હતું. વિસ્તારના નગરસેવક જનકભાઈ બ્રહ્મભટ્ટ સહિત યુવાનોએ આયોજન સંભાળ્યું હતું./ભાસ્કર