તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હારીજ સરકારી કૉલેજમાં યુવા મતદાર જાગૃતિ કાર્યક્રમ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હારિજ : હારીજ સરકારી કોલેજ ખાતે યુવા મતદાર જાગૃતિ કાર્યક્રમ મામલતદાર જે.સી.ગરાસીયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.અા કૉલેજમાં અભ્યાસ કરતાં આર્ટસ અને સાયન્સના વિદ્યાર્થીઓએ મતદાન પ્રક્રિયા સંબંધી પોતાના વિચારો રજૂ કર્યા હતા.અા કૉલેજના આચાર્ય મનીષાબેન શાહ દ્વારા ભાવિ મતદાર જાગૃતિ, લોકશાહીમાં તમારાં મતદાનનું મહત્વ પ્રણાલી અંગે માર્ગદર્શન આપ્યું. નાયબ મામલતદાર ચૂંટણી શાખા તેમજ પ્રાથમિક શાળા ખેમાસરના BLO ઉપસ્થિત રહી મતદાન વિશે વિસ્તૃત માહીતી આપી હતી.કૉલેજના છાત્રૉ બહોળી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...