તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રકનપુર નજીક વાહનની ટક્કરે યુવાનનું મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રકનપુર ગામે પેટ્રોલપંપની સામે અજાણ્યા વાહનની ટક્કરે યુવકનું મોત થયું છે.

ભાડજ રહેતાે રોહિત દેવી પૂજક ગત 23મીએ પેટ્રોલપંપની સામેથી પસાર થતો હતો ત્યારે પુરપાટ આવી રહેલા વાહન ચાલકે તેને ટક્કર મારતા રોહિત ફંગોળાઇને નીચે પટકાયો હતો. ત્યારબાદ લોકોએ તેને સારવાર અર્થે ખસેડ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યું હતું. સાંતેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે વાહન ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો