તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માણસાના ચોટીલાના સંઘની સેવામાં યુવાનો જોડાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માણસા | છેલ્લા ઘણા વર્ષોથી માણસાથી ચોટીલા પગપાળા સંઘનું આયોજન થાય છે. ત્યારે સિંહવાહિની યુવક મંડળના યુવાનો સંઘની સેવા કરી રહ્યાં છે. પદયાત્રીઓની સુવિધા, મેડીકલ સેવા, ચા-નાસ્તો અને જમવાની વ્યવસ્થા, ગરમીના વાતાવરણને લઈને ફ્રુટ્સ, ઠંડા પાણીની વ્યવસ્થા સહિતની સુવિધા પૂરી પાડવા માટે યુવાનોની ટીમ સમય કાઢી સેવામાં જોડાઈ છે.

અન્ય સમાચારો પણ છે...