તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાસ્પા મહર્ષિ વિધાસંકુલમાં યુવા દિન ઉજવાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
હારિજ : બાસ્પા મહર્ષિ દયાનંદ વિધાસંકુલ ખાતે એબીવીપીના સંયુક્ત ઉપક્રમે 12 જાન્યુઆરીઅે સ્વામી વિવેકાનંદ જન્મજયંતી હોઇ તે અંતર્ગત યુવા દિન ઉજવાયો હતો.યુવાનોના પ્રેરણાસ્તોત્ર આદર્શ વ્યક્તિત્વ એવા સ્વામી વિવેકાનંદના જીવન મૂલ્યો,આદર્શ કર્તવ્યને જીવનના સિદ્ધાંતો વિશે યુવાનો છાત્રોને વાકેફ કર્યા હતાં.કાર્યક્રમમાં પચાણભાઇ ઠાકોર,એબીવીપી જિલ્લા સંયોજક સંદીપ દરજી,હાર્દિકભાઇ જોશી,નારણભાઇ,વિશ્વાસભાઇ, યોગેશદાન ગઢવી, પબજીભાઇ, મનુજી ઠાકોર વગેરેઅે પ્રવચન આપ્યા હતા. સંચાલન આનંદ ભટ્ટ,ચીદાનંદ ત્રિવેદીએ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો