તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તું મને ગમતી નથી કહી પતિએ પત્નીને કાઢી મૂકી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા| કડી તાલુકાના આલમપુર ગામના ઇલિયાસઅલી ઇકબાલઅલી સૈયદના લગ્ન એક વર્ષ પૂર્વે સાહીસતાબીબી અબ્બાસ અલી સૈયદ સાથે થયા હતા. લગ્નના 6 મહિના બાદ પતિ અને સાસરિયાં દ્વારા ઘરના કામકાજ બાબતે મારઝુડ કરી ત્રાસ આપવાનું શરૂ કરાયું હતું. આ દરમિયાન ઇલીયાસઅલીએ પત્નીને તું મને ગમતી નથી, માટે મારે હવે તને રાખવી નથી તેમ કહી આપેલા અસહ્ય ત્રાસ વચ્ચે ગત 28 માર્ચે ઘરમાંથી કાઢી મૂકી હતી. પિતાના ઘરે રહેવા ગયેલી મહિલાએ નંદાસણ પોલીસ મથકમાં પતિ ઇલિયાસઅલી ઇકબાલઅલી સૈયદ, જુવેદાબીબી ઇલિયાસઅલી સૈયદ અને ઇકબાલઅલી રહેમુમીયા સૈયદ સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...