તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇડરમાં યોગ સંવાદ બેઠક યોજાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇડર : ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા પતંજલિ યોગ સમિતિના સંયુક્ત ઉપક્રમે યોગ સંવાદ બેઠક યોજાઇ હતી. જેમાં ફિટ ઇન્ડિયા મુવમેન્ટને યોગ દ્વારા જન જન સુધી લઇ જવાની ચર્ચા કરાઇ હતી. અા પ્રસંગે ઇડરના વાડિયાવીર ગામના બીલેશ્વર મહાદેવ મંદિર અને પાંચ દસ નામ અખાડાના મહામત્રી મહંત શાંતિગિરી મહારાજ,ગુજરાત રાજ્ય યોગ બોડના ચેરમેન યોગસેવક શીશપાલજી તથા સાંસદ દીપસિંહ રાઠોડ તથા બીજા અગ્રણીઅો અને સંતોએ હાજરી આપી હતી. પરેશ પટેલ

અન્ય સમાચારો પણ છે...