તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મગરવાડામાં ચામુંડા માતાજીના મંદિરે યજ્ઞ યોજાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વ‌ડગામ | તાલુકાના મગરવાડામાં આવેલા ચામુંડા માતાજીના મંદિરે બુધવારે વડગામ માઇ (ચૌધરી) મંડળ પરિવાર દ્વારા માતાજીનો નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો હતો. જેમાં ભાવિક ભક્તો, ગ્રામજનો અને મહેમાનો ઉપસ્થિત રહી પ્રસાદ લઇ ધન્યતા અનુભવી હતી. આ સમગ્ર યજ્ઞનું આયોજન વડગામ માઇ (ચૌધરી)મંડળ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો