ધાનેરામાં વરુણાચી દેવીની રજત-જ્યંતી ઊજવાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધાનેરા : ધાનેરા ખાતે બ્રહ્મ સમાજની કુળદેવી વરુણાચી દેવીનો રજત જ્યંતી મહોત્સવ ધૂમધામથી ઉજવવામાં આવ્યો હતો.માતાજીના પ્રાંગણમાં યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.અને રાત્રે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.બીજા દિવસે માતાજીની શોભાયાત્રા ધાનેરા નગરના રાજમાર્ગ પર ફરી હતી.આ શોભાયાત્રાનુ અન્ય સમાજ ના આગેવાનો દ્રારા પુષ્પ વર્ષા કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું.તસ્વીર ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...