તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધી.એ.એલ ઝવેરી હાઇસ્કૂલમાં વિશ્વ માતૃભાષા દિનની ઉજવણી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલ | કલોલ તાલુકાના છત્રાલની ધી એ એલ ઝવેરી હાઇસ્કુલમાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેના અંતર્ગત શાળામાં વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં શાળાના ધો-9 થી 12ના વિદ્યાર્થીઓ દ્વારા માતૃભાષાનું મહત્વ સમજાવતા વક્તવ્ય, વાર્તાવાંચન, કાવ્યપઠન, લેખક અને કવિઓના પરિચય વગેરેનું સુંદરરીતે રજુઆત કરવામાં આવી હતી. શાળાના શિક્ષક સુરેશભાઇ પટેલે પણ માતૃભાષાની જાળવણી કરવા તેના મહત્વને ટકાવી રાખવા વિદ્યાર્થીઓને હાંકલ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક સુરેશભાઇ પટેલએ કર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો