કલોલ તાલુકાના ઇસંડમાં મહિલા તાલીમનો કાર્યક્રમ યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલ ભાસ્કર | કલોલ તાલુકાના ઇસંડ ગામમાં પંડિત દિનદયાળના જન્મ જયંતિ નિમિતે મહિલા તાલીમ વર્ગમાં રેક્ઝીન બેગ સિલાઇના ૬૦ દિવસ તાલીમ આપવાની શરૂઆત કરાઇ. માટીકામ કલાકાર બોર્ડ ડિરેક્ટર મુકેશભાઈ પ્રજાપતિ, નૈલેશભાઈ શાહ, ભુલાભાઈ દેસાઈ, સોહમ પ્રજાપતિ, ભાવેશ પ્રજાપતિ, મુકેશ ગોસ્વામી હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...