તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થરાદ દૂધ શીત કેન્દમાં દૂધ દિવસ નિમિતે મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદ | થરાદ ખાતે દૂધ શીત કેન્દ્રમાં શુક્રવારે મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી, સંસદ પરબતભાઇ પટેલ, ખેમજીભાઈ ચૌધરી, થરાદ સેન્ટર ઇન્ચાર્જ એચ.એમ.માંકણોજીયા, કરસનભાઇ ચૌધરી, ડૉ.હરિભાઈ, જોનલ અધિકારી નારણભાઇ, વિસ્તરણ અધિકારી જયેશભાઇ, વિનોદભાઇ તથા મંડળીઓના ચેરમેન અને મંત્રીઓ તથા બહોળી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં દૂધ સારી ગુણવતાવાળું અને ચોખ્ખું લાવવું, તાજું દોયેલું દૂધ ડેરીમાં ભરાવવું, લીલો ઘાસચારો વધુ આપવો, પ્રોટીન યુક્ત પશુને ખોરાક આપવો, સ્વસ્થ જગ્યાએ બાંધવા વગેરે જણાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો