તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અહમદપુરા ગામે ઝેરી દવા પી જતાં મહિલાનું મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તલોદ તાલુકાના અહમદપુરા ગામના રમીલાબેન તીરસીભાઈ (ઉ.વ.55)અે તા.26-09-2019 ના ગુરુવારની રાત્રે આશરે અગિયાર વાગ્યાની આસપાસ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેમને તાત્કાલિક સારવાર અર્થે તલોદ સીએસસીમાં લાવવામાં આવ્યા હતા. પરંતુ ત્યાંથી તેમને વધુ સારવાર અર્થે ગાંધીનગર સિવિલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમનું તા.27-09- 2019 ના રોજ સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું. તલોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...