તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહિસાગર જિલ્લાની મહિલાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં મહિસાગરની પીડિત મહિલા દ્વારા મહિસાગરના જ યુવક દ્વારા મહિલાને ધમકી આપી ભગાડી લઇ જઇ અને મહિલાની દીકરીને મારી નાખવાની ધમકી આપી અવારનવાર દુષ્કર્મ આચરતા ભોગવનાર મહિલાઅે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર શૈલેષભાઈ વિરસિંહ ધરોડ, (મૂળ રહે.સીમોડી, કાળાપાણા ફળિયું તા.સંતરામપુર, મહિસાગર, હાલ રહે. પ્રાંતિજ જેસીંગપુરા પટેલના બોર ઉપર)અે ભોગબનનાર મહિલાને ધમકી અાપી હતી કે જો તું મારી સાથે નહી આવે તો હું તારી દીકરીને જાન થી મારી નાખીશ અને મહિલાનુ અપહરણ કરી ભગાડીને લઇ જઇ ને તેની મરજી વિરુદ્ધ અવારનવાર દુષ્કર્મ આચરતા પીડિતા મહિલા દ્વારા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પ્રાંતિજ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો