વિજાપુર મહિલા આર્ટ્સ કોલેજમાં શિયાળુ રમતોત્સવ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા : વિજાપુર ખાતે સ્થિત આર.આર.એચ.પટેલ મહીલા આર્ટ્સ કોલેજમાં વ્યાયામ યોગ, ખેલકૂદ ધારા અને સામુદાયીક સેવાધારા અંર્તગત 10 ફેબ્રુઆરીએ શિયાળુ રમતોત્સવ યોજાયો હતો. રમતોત્સવમાં લીબુ -ચમચી, ફુગ્ગાફોડ, સંગીત ખુરશી, ગોળાફેક, ચક્રફેક, ઊંચીકૂદ, લાંબીકૂદ, 100 મીટર દોડ, ત્રીપગી દોડની રમતો યોજાઇ હતી. પ્રથમ ત્રણ વિજેતા સ્પર્ધકોને પ્રોત્સાહીત કરાયા હતા.
અન્ય સમાચારો પણ છે...