તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાક નિષ્ફળ સહાયની જોગવાઈ સમી અને શંખેશ્વરમાં કેમ નહીં : ખેડૂતો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાક નિષ્ફળ સહાયની જોગવાઈ સમી અને શંખેશ્વરમાં કેમ નહીં : ખેડૂતો
ખેડૂત આગેવાન રામભાઈ રથવીએ જણાવ્યું કે ગુજરાતમાં બધી જગ્યાએ પાક નિષ્ફળ સહાયની જાહેરાત કરી છે પરંતુ સમી અને શંખેશ્વર તાલુકાને આ સહાયમાંથી બાકાત રખાત ને પાક વીમો તથા નર્મદા કેનાલની સફાઈ જેવા મુદ્દાઓને લઈને ખેડૂતો આગામી સમયમાં 11મીએ સમી ખાતે અને 15મીએ પાટણ ખાતે રેલી સાથે આવેદનપત્ર આપી મહા આંદોલનની શરૂઆત કરશે.

અન્ય સમાચારો પણ છે...