તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાંધીનગરથી આવેલ હિન્દુ યુવા વાહિની રથનું સ્વાગત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રાંતિજ : રામનવમી ના દિવસે ગાંધીનગર થી છેલ્લા ત્રણ વર્ષથી હિન્દુ યુવા વાહિની રથનું સુખદેવભાઇ દેસાઇ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી લાવવામાં આવે છે. જેમાં પ્રાંતિજના મજરા, તલોદ અને પ્રાંતિજ ખાતે આવતા પ્રાંતિજ એપ્રોચ રોડ ઉપર તાલુકા પંચાયત સદસ્ય પ્રદિપસિંહ (છોટુભા) દ્વારા રથનું સ્વાગત કરાયું હતું. તસવીર-સંજય પટેલ

અન્ય સમાચારો પણ છે...