તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પક્ષીઓ માટે પાણીની પરબોનું વિતરણ કરવામાં આવ્યું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કલોલ | કલોલ સ્થિત પર્યાવરણ સંસ્થા ગ્રીનપ્લેનેટે દ્વારા પક્ષી પરબનું વિતરણ કરાયું હતું. જેમાં ખુની બંગલા ખાતે 1500 પાણીના કુંડાઓનું મફત વિતરણ કર્યું હતું. ઉનાળામાં કાળઝાળ ગરમીમાં અબોલ પક્ષીઓ તરસને લીધે મૃત્યુ પામે નહી તે માટે સંસ્થાએ કલોલ ઉપરાંત કાસ્વા, ઉમિયા માતાના મંદિર ઉંઝા, બહુચરમાતાના મંદિર બહુચરાજી તેમજ ગાંધીનગરમાં પાણીના કુંડાઓનું વિતરણ કરાશે. ઉંઝા અને બહુચરાજી ખાતે પુનમના દિવસે વિતરણ કરાશે એમ સંસ્થાના પ્રમુખ એહમદ પઠાને જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો