તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિસનગરના યુવાને આર્થિક ભીડથી કંટાળી દવા ગટગટાવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | વિસનગરના યુવકે આર્થિક ભીડથી કંટાળી દવા પી લીધી હતી. ગૌરાંગ જગદીશભાઇ મકવાણા (32)એ આર્થિક ભીડ વચ્ચે સોમવારે રાત્રે આપઘાતના નિર્ણય સાથે દવા પીધી હતી. ઉલટી અને ચક્કરની ફરિયાદ વચ્ચે તેને સારવાર માટે પ્રથમ વિસનગર અને ત્યાર બાદ મહેસાણા સિવિલમાં લવાયો હતો. સિવિલ પોલીસે આ બંનેનાં નિવેદન લેવા તજવીજ કરી છે.

અન્ય સમાચારો પણ છે...