તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમી : સમી બસસ્ટેન્ડ ખાતે આજે સ્વીપ અંતર્ગત યોજાયેલા મતદાન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમી : સમી બસસ્ટેન્ડ ખાતે આજે સ્વીપ અંતર્ગત યોજાયેલા મતદાન જાગૃતિ ચિત્ર પ્રદર્શનનો મુખ્ય હેતુ સમી તાલુકામાં મતદાનનું પ્રમાણ વધે અને છેવાડા નાગરિક મતદાન કરે અને કરાવે તે હતો.જેમાં તમામ ચિત્રો સમી તાલુકાની પ્રા.-માધ્ય.શાળાના છાત્રોએ ભાગ લીધો હતો.જેમાં તા.શિ.અ.હરખાભાઇ નાડોદા,જય ભારત હાઈસ્કૂલના શિ.શૈલેન્દ્રસિંહ સોઢા,કન્યા શાળાના આચાર્ય અકબરભાઇ સિપાઇ,ભદ્રેશભાઇ,માવજીભાઇ,અશ્વર્વિનુભાઇ,પસાભાઇ,કરશનભાઇ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...