વિજયનગરમાં મતદાન જાગૃતિ બાઈક રેલી નીકળી

વિજયનગર | વિજયનગર ખાતે આગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજયનગર શાળા...

DivyaBhaskar News Network | Updated - Mar 16, 2019, 04:15 AM
Vijaynagar News - voting awareness rally rally in vijay nagar came out 041510
વિજયનગર | વિજયનગર ખાતે આગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજયનગર શાળા નંબર 2 ના ગ્રાઉન્ડમાંથી આ રેલીને બીઆરસી ડો. કૌશિકભાઈ શાહે તમામ સીઆરસીઓ અને શિક્ષકો ની ઉપસ્થિતિમાં ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવી હતી. જેમાં આ બાઈક રેલી માં જોડાયેલા શિક્ષકોએ સમગ્ર ગામમાં સૂત્રોચ્ચાર અને બેનર સાથે લોક જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો.

X
Vijaynagar News - voting awareness rally rally in vijay nagar came out 041510
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App