તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડગામ કોલેજમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડગામ | વડગામમાં આવેલી ચૌધરી યુ.એચ.આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાયો હતો.જેમાં વડગામ મામલતદાર કચેરીમાંથી નાયબ મામલતદાર મહેશભાઈ સોલંકી, કોલેજના પ્રિ.એલ.વી ગોળ,એન.એસ.એસ ઓફિસર રમેશભાઇ ચૌધરી,આશાબેન ચૌધરી અને કોલેજના છાત્રો હાજર રહ્યા હતા.જેમાં ના.મામલતદારે કોલેજના છાત્રોને મતપત્રમાં રહેલી ભુલો કઈ રીતે સુધારવી કઈ રીતે નવું ફોર્મ ભરવું તે અંગેનીે માહિતી આપી હતી.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોમર્સ વિભાગના પ્રોફેસર મોનાલીબેન પુરોહિત દ્વારા કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો