તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાધનપુરમાં વિવેકાનંદની જન્મ જયંતી ઊજવાઈ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાધનપુર : રાધનપુરમાં શ્રી વિવેકાનંદ વિકાસ મંડળ સંચાલિત નાલંદા વિદ્યાલય ખાતે સ્વામી વિવેકાનંદની 157 મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા યુવા સપ્તાહ તરીકે ઉજવવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો અને વિચારો પ્રાર્થના સભામાં રજૂ કરાયા હતા.છાત્રાઓએ વિવેકાનંદના પ્રેરક પ્રસંગ મૂર્તિ પૂજાનું મહત્વ સમજાવતું નાટક રજૂ કર્યું હતું. વિધાર્થી ગૌતમ જાદવે વિવેકાનંદ જીવન કવન-વિદ્યાર્થીની નિશા ચૌધરીએ શિકાગો ધર્મસભામાં સ્વામીજીનું વક્તવ્ય ગુજરાતીમાં રજૂ કર્યું હતું.શિક્ષક રઘુભાઈ સુથારે સ્વામી વિવેકાનંદ યુવાનોના આદર્શ કઇ રીતે તે સમજાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો