વિસનગર : વિસનગરમાં વિશ્વ પાટીદાર ચેરિટેબલ ટ્રસ્ટ અને સાતસો વિવેકાનંદ

Visnagar News - visnagar world patidar charitable trust and seven hundred vivekanand in visnagar 080507

DivyaBhaskar News Network

Jun 15, 2019, 08:05 AM IST
વિસનગર : વિસનગરમાં વિશ્વ પાટીદાર ચેરિટેબલ ટ્રસ્ટ અને સાતસો વિવેકાનંદ ચેરિટેબલ ફાઉન્ડેશન (20 ઇન્ડિયા ગ્રુપ) દ્વારા વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે શુક્રવારે રક્તદાન કેમ્પ યોજાયો હતો. તિરૂપતિના નટુભાઈ પટેલ, આર.કે. જ્વેલર્સના રાજુભાઈ પટેલ, સંસ્થાના પ્ર.કિર્તીભાઇ પટેલ સહિતે કેમ્પને ખુલ્લો મુક્યો હતો. વિસનગર વોલન્ટરી બ્લડ બેંકના સહયોગથી યોજાયેલા કેમ્પમાં 160 બોટલ રક્ત એકત્ર થયું હતું. રક્તદાતાઓને પાણીની બોટલ અને શોપિંગ બેગ ભેટ અપાઇ હતી. કેમ્પને મોરારભાઇ પટેલ, એસ.કે.પટેલ, સી.એમ. પટેલ સહિતસફળ બનાવ્યો હતો.

X
Visnagar News - visnagar world patidar charitable trust and seven hundred vivekanand in visnagar 080507
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી