તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિસનગર| વિસનગરના ફતેહ દરવાજા વિસ્તારના પોયડાના માઢમાં રહેતા વિજયકુમાર બાબુલાલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગર| વિસનગરના ફતેહ દરવાજા વિસ્તારના પોયડાના માઢમાં રહેતા વિજયકુમાર બાબુલાલ પટેલ ગુરૂવારે ખેતરમાં કામ પતાવી તેમનું એક્ટીવા નં. જી.જે.16.એમ.4313 લઇ ઘર તરફ આવી રહ્યા હતા તે દરમિયાન પીંડારીયા તળાવથી સેવાલીયા જતા રોડ ઉપર પુરઝડપે આવી રહેલ સફેદ કલરની ગાડીના ચાલકે એક્ટીવાને ટક્કર મારતાં વિજયકુમાર નીચે પટકાયા હતા જેમને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.ગાડીનો ચાલક ટક્કર મારી ફરાર થઇ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...