તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિસનગર : શહેરમાં સિવિલ હોસ્પિટલ પાછળ અાશાપુરી માતાજીના મંદિરનો 27મો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિસનગર : શહેરમાં સિવિલ હોસ્પિટલ પાછળ અાશાપુરી માતાજીના મંદિરનો 27મો પાટોત્સવ અને નાયક-ભોજક સમાજના યોજાયેલા સ્નેહમિલનમાં દાતા પ્રહલાદભાઇ નાયક,ભગવતીબેન,કાન્તાબેન ત્રિલોકભાઇ ભોજક, પ્રો.વાસુદેવભાઇ નાયક વગેરે હાજર રહ્યા હતા. પ્રમુખ બચુભાઇ નાયકે સ્વાગત કર્યું હતું. સમારંભમાં મુંબઇ, સૂરત, અમદાવાદ, વડોદરા, બારડોલી, પાટણ, ઊંઝા અને મહેસાણા સહિતથી સમાજના અગ્રણીઅો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો