તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિસનગર| ઘાઘરેટ ગામની સીમમાંથી ખનીજ વિભાગે સાદી માટી ભરેલી ટ્રક

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિસનગર| ઘાઘરેટ ગામની સીમમાંથી ખનીજ વિભાગે સાદી માટી ભરેલી ટ્રક (જીજે 2XX 4841 અને જીજે 02 ઝેડઝેડ 9777)માં રોયલ્ટી અંગે અાધાર પુરાવા કે પાસ પરમીટ ન હોવાથી બંને ટ્રકો સીઝ કરતાં વાહન માલિકના ભાગીદાર સુરેશભાઇઅે પોલીસ સ્ટેશને મુકવા જણાવ્યું હતું.જોકે ત્યાર બાદ ટ્રકોને પોલીસ મથકે લવાઇ હતી અને રૂ.2,01,725 દંડ ભરવા જણાવ્યું હતું. જેમાં રકમ ભરપાઇ ન થતાં માઇન્સ સુપરવાઇઝર કલ્પેશ વ્યાસે ડ્રાઇવર કાના રણછોડભાઇ અસારી, ડ્રાઇવર વિક્રમસિંહ રાઠોડ , વાહન માલિક જયેશ રાઠોડ અને સુરેશભાઇ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો