તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિસનગર પોલીસે જાનીવાડા વિસ્તારમાં અોટલા ઉપર બાતમીને અાધારે રેડ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

વિસનગર પોલીસે જાનીવાડા વિસ્તારમાં અોટલા ઉપર બાતમીને અાધારે રેડ કરતાં ચાર શખ્સો જુગાર રમતાં રંગેહાથ ઝડપાઇ ગયા હતા. પોલીસે રૂ.6200 રોકડ કબજે લઇ જુગાર રમતાં દેવીપૂજક અલકેશ કાન્તિભાઇ, પઠાણ યુસુફ અમનમીયાં, પટેલ વિશાલ બાબુલાલ અને દેવીપૂજક દશરથ નરોત્તમભાઇને જુગાર રમતાં રંગેહાથ ઝડપી રૂ.6200 રોકડ કબજે લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો