તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિસનગર નૂતન સર્વ વિદ્યાલય જૂડોમાં પ્રથમ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગર: વડોદરામાં યોજાયેલી રાજ્યકક્ષાની સબ જુનિયર જુડો સ્પર્ધામાં વિસનગરની નૂતન સર્વ વિદ્યાલયના જોશી કાવ્ય જગદીશભાઇ 35 કિલોગ્રામમાં પ્રથમ અને પટેલ આયુષ રાકેશભાઇ 45 કિલોગ્રામમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો. જેમને કેળવણી મંડળના પ્રમુખ પ્રકાશભાઇ પટેલ સહિત હોદ્દેદારોએ બિરદાવ્યા હતા. બંને વિદ્યાર્થી 14થી 19 ઓક્ટોબર રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા ઇન્ફાલ જશે.

અન્ય સમાચારો પણ છે...