તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિસનગર : વિસનગરના ઉમતા ગામની એમ.કે.વ્યાસ હાઇસ્કૂલ દ્વારા NSS કેમ્પનું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગર : વિસનગરના ઉમતા ગામની એમ.કે.વ્યાસ હાઇસ્કૂલ દ્વારા NSS કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં જોડાયેલા 50 સ્વયંસેવકોઅે કેમ્પ દરમિયાન ગ્રામસફાઇ, ફાયર સેફટી- મોકડ્રીલ, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો કર્યા હતા. ઉપરાંત પુલવામામાં આતંકવાદી હુમલામાં જવાનોની શહાદતના સમાચાર મળતાં આયોજિત કાર્યક્રમો મુલતવી રખાયા હતા. તેની જગ્યાએ સ્વયંસેવકો તથા સ્કૂલના છાત્રો અને નાગરિકો દ્વારા ‘શહીદોને શ્રદ્ધાંજલી’ કાર્યક્રમના ભાગરૂપે કેન્ડલ માર્ચનું આયોજન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો