તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિસનગર : વિસનગરની નવયુગ શિશુ નિકેતન તથા એનએસએન ઇન્ટરનેશનલ સ્કૂલ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગર : વિસનગરની નવયુગ શિશુ નિકેતન તથા એનએસએન ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા યોજાયેલા સાયન્સ અને મેથ્સફેરમાં છાત્રો દ્વારા વિજ્ઞાનના વિવિધ માૈલિક પ્રયોગો રજૂ કરાયા હતા. સાથે મેથ્સ પ્રોજેક્ટ, ક્વીઝ, રોબોટીક્સ સાયન્સ, ડ્રોન મોડલીંગ, કોમ્પ્યુટર આઇટી એન્ડ ઇસીને લગતા પ્રોજેક્ટ રજૂ કરાયા હતા. મોબાઇલ પ્લેનેટોરીયમ તથા ઊર્જા મિત્રવાન આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ગાંધીનગર નિસર્ગ ક્લબના નિયામક ડો.અનિલ પટેલ,સંસ્થાના સંચાલક તૃષાબેન દેસાઇ, સમીરભાઇ દેસાઇ, એમ.એન. કોલેજના પ્રિ.ડો.આર.ડી.મોઢ, ડો.મિહીર જોશી વગેરે હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો