તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિસનગર પાલિકા પ્રમુખ ગોવિંદભાઇ ગાંધીના અધ્યક્ષ સ્થાને બજેટ માટે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

વિસનગર પાલિકા પ્રમુખ ગોવિંદભાઇ ગાંધીના અધ્યક્ષ સ્થાને બજેટ માટે સાધારણ સભા બોલાવાઇ હતી. જેમાં તાલુકા પોલીસ સ્ટેશન માટે સરકારી પડતર 6 હજાર ચો.મી. જમીન ફાળવવાનો અને તિરૂપતિ માર્કેટ સામે ટેક્ષી મેક્ષી સ્ટેન્ડના ઠરાવને હાજર સભ્યોઅે નામંજૂર કર્યો હતો. જ્યારે પાલિકાનું વર્ષ 2018-19 અને 2019-20નું તેમજ સેવાસદન સંચાલિત જી.ડી. હાઇસ્કૂલનું બજેટ રજૂ કરાયું હતું. જેમાં વિપક્ષે ચર્ચાની માંગણી કરી હતી, તેમ છતાં ચર્ચા વિના 10 મિનિટમાં સત્તાધારી પક્ષના સભ્યોઅે બહુમતી મંજૂર કરી દીધી હતી. અા અંગે વિપક્ષના ગિરીશભાઇ પટેલે જણાવ્યું કે, બજેટના અાંકડા ભૂલ ભરેલા હોવાથી ચર્ચાની માંગણી કરી હતી. પાલિકાનું 1.40 કરોડની પુરાંતવાળુ બજેટ રજૂ કરાયું હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો