તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમી વહીવટી તંત્રના ધારાસભ્ય મુલાકાત લીધી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાધનપુરના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ તાલુકામથકે આવેલી મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરીની મુલાકાત કરી અધિકારીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી જેમાં તાલુકાના પડતર પ્રશ્નોના સમાધાન તથા અધુરા વિકાસ ના કામો ઝડપી પૂરા કરવા રજૂઆત કરી હતી ચાલુ વર્ષે અતિવૃષ્ટિની સ્થિતિને ધ્યાનમાં રાખી તાલુકાના ખેડૂતોને પાક વિમો તથા પાક નિષ્ફળ સહાય મળે એ માટે ભલામણ કરવા રજૂઆત કરી હતી

આ પ્રસંગે સમી તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરસનજી ઠાકોર યુથ પ્રભારી રમેશ જી ઠાકોર વગેરે કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા

અન્ય સમાચારો પણ છે...