તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિજયનગર| વિજયનગર તાલુકામાં ગત બે દિવસ થી પડી રહેલા વરસાદના

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજયનગર| વિજયનગર તાલુકામાં ગત બે દિવસ થી પડી રહેલા વરસાદના કારણે સિઝનનો કુલ 34.32 ઇંચ વરસાદ નોંધાયો છે. તાલુકામાં 100 ટકા વરસાદને પગલે પાણીની સમસ્યા ઉકેલાઈ ગઈ છે. જ્યારે સતત વરસાદના કારણે મકાઈ, અડદ, તુવર અને મઠના પાકમાં ખેડૂતોને નુકશાન વેઠવાનો ડર સતાવી રહ્યો છે. બિપીન નગારચી

અન્ય સમાચારો પણ છે...