તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિજયનગર |આ અંગે વિજયનગર તાલુકા પંચાયત ના પૂર્વ પ્રમુખ યશકુમાર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજયનગર |આ અંગે વિજયનગર તાલુકા પંચાયત ના પૂર્વ પ્રમુખ યશકુમાર કોટવાલ તથા ચિઠોડા પ્રાથમિક શાળા નંબર 2 ના આચાર્ય ચંદુભાઈ પટેલના જણાવ્યાનુસાર દાંતોડ ગામના રામજીભાઈ ફતાજી પટેલના ખેતરમાં ઘઉં કાપીને પૂળા નો ઢગલો કર્યો હતો જેના પરથી પસાર થતી વીજલાઈન ના વાયર તૂટીને ઘઉં ના ઢગલા પર પડતા ઘઉં બળીને ખાખ થઈ ગયા હતા. તસવીર-બિપીન નગારચી

અન્ય સમાચારો પણ છે...