તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડનગરમાં વેરા વસુલાત ઝુંબેશ, 86 મિલકત સીલ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

વડનગર પાલિકા દ્વારા વેરા વસુલાત ઝુંબેશ હાથ ધરી છે.જેમાં વેરો ન ભરતા 86 બાકીદારોની મિલકત સીલ કરી 10 રહીશોના નળ કનેકશન કાપી નાખ્યા હતા.

વારંવાર સુચના છતાં રીઢા બાકીદારો વેરો ન ભરતાં પાલિકાએ સીલ મારવાનું ચાલુ કર્યું છે.જેમાં 86 મિલકતો સીલ કરી હતી.10 ના નળ કનેકશન કાપી નાખ્યા હતા.

10 રહીશોના નળકનેકશન કપાયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો