તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિણોલ પાસે મહાદેવપુરા ખડોદા ડીપ પર વાહનની ટક્કરે ઘાયલ અજગરનું સારવાર દરમિયાન મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શિણોલ| અરવલ્લીના શિણોલ પાસેની માઝૂમ નદીના મહાદેવપુરા ખડોદા ડીપ પર રાત્રિના સમયે અજાણ્યા વાહનની અડફેટે ચડી જતા અજગર ગંભીર રીતે ઘાયલ થતા તાત્કાલિક વન વિભાગના અધિકારીઓ ને તથા જીવદયા ફાઉન્ડેશન ને જાણ કરતાં અજગરની સારવાર હાથ ધરી હતી. માથાના ભાગે ગંભીર ઇજા થતાં વધુ સારવાર માટે મોડાસા લઇ જતાં રસ્તામાં દમ તોડી દીધો હતો. વન વિભાગ ના અધિકારીઓ દ્વારા પશુઓની ટીમ દ્વારા પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી હતી જેમાં રિપોર્ટમાં વાહનની ટકકરથી મોત થયાનું બહાર આવ્યું હતુ. ઓમપ્રકાશ શાહ

અન્ય સમાચારો પણ છે...