તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કલોલની અંકિત સ્કૂલના રમતોત્સવમાં વિવિધ ર્સ્પધા યોજાઈ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કલોલ | કલોલના પંચવટી વિસ્તારમાં આવેલ અંકિત વિદ્યાલયમાં પ્રાથમિક વિભાગના બાળકોના શારીરીક વિકાસ માટે રમોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં બાળકો માટે સ્લો સાયકલીંગ, રીવર્સ દોડ, ત્રિપગી દોડ, સંગીત ખુરશી, દેડકા દોડ, લીંબુ ચમચી, સમતોલન દોડ, દોરડા દોડ, કબુતર દોડ જેવી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. વિજેતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો