તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વારાહી : સાંતલપુરના હમીરપુરામાં સુજલામ સુફલામ જળ અભિયાન યોજના અંતર્ગત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વારાહી : સાંતલપુરના હમીરપુરામાં સુજલામ સુફલામ જળ અભિયાન યોજના અંતર્ગત સોમવારે કાર્યક્રમ યોજાયો હતો.જેમાં સરકાર દ્વારા ચેકડેમ બનાવવા તળાવ ઊંડુ કરવાની યોજનાઓમાં હમીરપુરામાં પ્રાંત અધિકારી ગિલવાએ ખાત મુહૂર્ત કર્યું હતુ. જેમાં સિંચાઈ વિભાગના ના.કાર્ય.ઇજનેર,તા.ભાજપ પ્ર.શકતાભાઈ ચૌધરી,મહામંત્રી પ્રકાશભાઈ ઠક્કર ,શિલ્પા સેવા ટ્રસ્ટના કોન્ટ્રાક્ટર ભોજાભાઈ આહીર હાજર રહ્યા હતા.તસવીર : પ્રકાશ સોની

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો