વારાહી : સાંતલપુરના વારાહીમાં નેશનલ હાઇવેની બાજુમાં આવેલ ફોઝી કોમ્પ્લેક્ષમાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વારાહી : સાંતલપુરના વારાહીમાં નેશનલ હાઇવેની બાજુમાં આવેલ ફોઝી કોમ્પ્લેક્ષમાં રવિવારે ઇફતાર પાર્ટી યોજાઇ હતી . જેમાં 150 થી વધુ મુસ્લિમ ભાઈઓ રોઝા છોડવા આવ્યા હતા. ઇફતાર પાર્ટીનું આયોજન ફોઝી કોમ્પ્લેક્ક્ષમાં રહેલ હિન્દૂ-મુસ્લિમ તમામ લોકો સહભાગી બને છે અને આ ઇફતાર પાર્ટીનું આયોજન સફળ બનાવે છે.આ ઇફતાર પાર્ટીના મુ.સંચાલક જેન્તી ભાઈ ઠાકોર,વિસનુભાઈ ઠાકોર,મોહસીન મલેક,રજાક મલકે,હુસેનખાન આર,ઇમરાન ખાન,અબ્બાસ વગેરે આ પ્સંગે હાજર રહ્યા હતા.તસવીર - પ્રકાશ સોની

અન્ય સમાચારો પણ છે...