નાયતા : સરસ્વતી તાલુકાના મોટાનાયતા પગાર પ્રા.શાળામાં ધો.8ના વિદ્યાર્થીઓાો વિદાય

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નાયતા : સરસ્વતી તાલુકાના મોટાનાયતા પગાર પ્રા.શાળામાં ધો.8ના વિદ્યાર્થીઓાો વિદાય સમારંભ યોજાયો હતો.ધોરણ 8 વિદ્યાર્થીઓએ શાળામાં યાદગાર માટે બે ગિફ્ટ અર્પણ કરી હતી. અને ગયા વર્ષે ધોરણ 8 માં એક થી ત્રણ નંબરે પાસ થયેલ વિદ્યાર્થીઓને પોત્સાહિન ઈનામ આપવામાં આવ્યા હતા. આ વિદાય સમારંભ કાર્યક્રમમાં ગામના સરપંચ ચંદનજી ઠાકોર, ઓધારજી ઠાકોર ,સીઆરસી વિનોદભાઈ, શાળાના આચાર્ય અલ્કેશભાઈ મોદી, નિવૃતશિક્ષક કાનજીભાઈ દેસાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...