તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડનગર : બી.એ.પી.એસ સ્વામિનારાયણ વડનગરમાં સ્વામિનારયણ જ્યંતિ ની ઊજવણી કરવામાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડનગર : બી.એ.પી.એસ સ્વામિનારાયણ વડનગરમાં સ્વામિનારયણ જ્યંતિ ની ઊજવણી કરવામાં આવી જેમાં YTK યુવા તાલીમ કેન્દ્ર સારંગપુર ના યુવાનો દ્રારા સ્વામિનારયણ ભગવાનના જન્મ દિવસ ની ઊજવણી કરવામા આવી હતી તેમજ યુવાનો દ્રારા જીવન ચરિત્રનો મહિમા સમજાવ્યો હતો.238માં જન્મદિને હરિભકતો એ ભાગ લીધો હતો મંદિરના સંચાલક રાજુભાઇ મોદી દ્રારા (વાય.ટી.કે.) ના યુવાનોને પ્રસાદી સ્વરૂપે મૂર્તિે પ્રતિષ્ઠાનો ફોટો આપાયો હતો.પ્રથમ પટોત્સવ 5 મેનારોજ યોજાશે.

અન્ય સમાચારો પણ છે...