વ‌ડગામ : વડગામમાં આવેલી ગેલેકસી અને કેશારબા જાડેજા સ્કૂલમાં ધોરણ-10

DivyaBhaskar News Network

Mar 16, 2019, 03:40 AM IST
Vadgam News - vadgam standard 10 in kalakesha and keshra jadeja schools in vadgaam 034021
વ‌ડગામ : વડગામમાં આવેલી ગેલેકસી અને કેશારબા જાડેજા સ્કૂલમાં ધોરણ-10 અને 12 માં પોતાનો અભ્યાસ પૂરો કરતા વિદ્યાર્થીઓને વિદાય આપવામાં આવી હતી. જેના પગલે આ વિદ્યાર્થીઓ ભેગા મળી ફાળો કરી રૂપિયા ભેગા કર્યા હતા અને તે રૂપિયામાંથી સ્કુલને પક્ષીઓના ચણ માટે એક ચબુતરો બનાવી આપી ભેટ કર્યો હતો. આ વિદ્યાર્થીઓએ આપેલો ચબુતરો કેશરબા જાડેજા સ્કુલના પ્રમુખ કાનજીભાઇ ચૌધરી, સ્ટાફ અને બાળકોની હાજરીમાં લગાવવામાં આવ્યો હતો.

X
Vadgam News - vadgam standard 10 in kalakesha and keshra jadeja schools in vadgaam 034021
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી