તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડગામ : ધનસુરા તાલુકાના વડાગામ થી જીતપુર જતા માર્ગ ઉપર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડગામ : ધનસુરા તાલુકાના વડાગામ થી જીતપુર જતા માર્ગ ઉપર આકરૂન્દની સીમમાં ડમ્પર ટ્રકે બાઈકને પાછળથી ટક્કર મારી દીધી હતી.તાત્કાલિક સારવાર અર્થે દવાખાને લઈ જવાયા હતા.જ્યાં કરણસિંહ સુરજીતસિંહ મકવાણાને ફ્રેક્ચર થતાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. અકસ્માત કરી ડમ્પર ચાલક ડમ્પર લઈ નાસી છૂટ્યો હતો. આ અંગે પોલીસને જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...