તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમી સરકારી કૉલેજ ખાતે યુવાદિન ઉજવાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
હારિજ : સમી સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે સ્વામી વિવેકાનંદ જયંતી નિમિત્તે \\\'\\\'યુવાદિન\\\'\\\' ની ઊજવણી કરવામાં આવી હતી. સંસ્થામાં કાર્યરત સ્વામી વિવેકાનંદ કેન્દ્ર અંતર્ગત પુસ્તક પ્રદર્શની તથા નિબંધ સ્પર્ધા રાખવામાં આવી હતી. તદુપરાંત સ્વામી વિવેકાનંદના જીવન અાધારિત ચલચિત્ર પણ બતાવવામાં આવ્યુ હતું. કાર્યક્રમનું સંચાલન આચાર્ય બી.કે.વાઘેલાના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર કન્વીનર પ્રા.માયાબેન પરમાર,જાગૃતીબેન પરમાર અને સ્ટાફે કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો