તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઊંઝા : અહીંના ઉમિયાબાગમાં પટેલ મફતલાલ દ્વારકાદાસ પરિવાર (કામલી) દ્વારા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઊંઝા : અહીંના ઉમિયાબાગમાં પટેલ મફતલાલ દ્વારકાદાસ પરિવાર (કામલી) દ્વારા પટેલ અંબાબેન મફતલાલ (90)નું જીવન આનંદોત્સવ પર્વ ઊજવાયું હતું. જેમાં આંતરરાષ્ટ્રીય મોટીવેશનલ સ્પીકર બ્રહ્માકુમારી શીવાનીબેન તેમજ ઊંઝા શહેર-તાલુકાના રાજકીય અને સહકારી આગેવાનો તેમજ અંબા બાનો પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. બ્રહ્માકુમારી પરિવાર દ્વાર બાને શાલથી સન્માનિત કરાયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો