તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉનાવા ઐઠોર માર્ગે રેલવે બ્રિજને લઇ ખેડૂતોમાં કચવાટ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ઉનાવા,ઐઠોર રોડ ઉપર મહેસાણા-પાલનપુર રેલવે લાઇનના LC No.204 ઉપર બનતા ઓવરબ્રિજની એલાઈમેન્ટ ચેન્જ કરવા અગાઉ 2 માર્ચે ડેપ્યુટી સીપીએમ,ડીએફસીસી આઈએલને ખેડૂતોએ લેખિત આપ્યું હતુ. જેમાં રેલવે વિભાગને ઓવરબ્રિજની જરૂરિયાત હોય તો રોડની વચ્ચોવચ બ્રિજ બનાવવાને બદલે ફક્ત દક્ષિણની બાજુ પસંદ કરી એકજ બાજુના ખેડૂતોને નુકસાન થાય એ રીતે ડિઝાઇન બનાવ્યો છે.અમારા ઉપર કિન્નાખોરી રખાય છે. તાત્કાલિક ડિઝાઇનમાં ફેરફાર કરી રોડની વચ્ચોવચ્ચ ઓવરબ્રિજ બને તેમ નવેસરથી ડિઝાઇન બનાવવામાં આવે એવી માગણી છે.ઊંઝામાં રેલવે ક્રોસ કરતાં આવા બે ઓવરબ્રિજ બનાવવામાં આવેલ છે,તે ગોળાકાર જ બનાવાયા છે.ખેડૂતોની માગણીને નજર અંદાજ કરાશે,તો ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે ભૂખ હડતાળ
ઉપર બેસશે.

ખેડૂતોની માંગ નહીં સંતોષાય તો ભૂખ હડતાળ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો